ટેન્ડર ન. Ez / Pay And Park/ 1 To 3/2026 - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના પાર્કિંગ માટે નક્કી કરેલ ઓવરબ્રિજની નીચેની જગ્યામાં "પે એન્ડ પાર્કિંગ "નાં ધોરણે વાહનો પાર્કિંગનો કોન્ટ્રાક્ટ આપવા ટેન્ડર કમ હરાજી કરવા બાબત...